||██|▌|||▌||▌PROFILE |||▌|||█||▌|

x

શ્રી સારસ્વત મિત્રો !

ખુશ છું ઘણો .

મારા બ્લોગ માં આજે 20.000 visitors નો આંકડો પાર કરવા પહોંચ્યો.મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર.........

નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબજ નાની અને અદભૂત બનતી જાય છે, ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોયજ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા ની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવીઆપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ,
આ ''http://vantdaprimaryschool.blogspot.in/''દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છ...

http://vantdaprimaryschool.blogspot.com/

બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે



સૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…


██▌▌▌પુવાર યુવરાજસિંહ રામક્રિશ્નસિંહ ▌██▌
9426087276 , 9426187276 , 9426287276 .

Swatchhata Award

Swatchhata Award

.....

our village ''vantda''

School Arial View....







ચલી ચલી રે પતંગ મેરી ચલી રે..., view ..............






મકરસંક્રાંતિ અને 14 જાન્યુઆરી એક-બીજાના પર્યાય માનવામાં આવે છે. સામાન્ય લોકો માટે અન્ય તહેવારોની તારીખ નક્કી નથી હતો પણ ઉત્તરાયણની તારીખ નક્કી હોય છે. આ વખતે ઉત્તરાયણ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

આવું કેમ? તેનું કારણ એ છે કે સૂર્યનો ધનથી મકર રાશિમાં પ્રવેશ 14મી મધ્યરાત્રી પછી થશે. પંડિતોનું માનીએ તો સન 2047 પછી મોટાભાગે 15 જન્યુઆરીએ જ ઉત્તરાયણ મનાવાશે. અધિકમાન, ક્ષય માસને લીધે ઘણીવાર 15 જાન્યુઆરીએ સંક્રાંતિ મનાવવામાં આવશે.

આ પહેલા સન 1900થી 1965 દરમિયાન 25 વખત મકર સંક્રાંતિ 13 જાન્યુઆરીએ મનાવવામાં આવી હતી. તે પહેલા આ પર્વ 12- અને 13 તારીખે મનાવવવામાં આવતો હતો. પં. લોકોશ જાગીરદારના કહેવા પ્રમાણએ સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમની કુંડળીમાં સૂર્ય મકર રાશિમાં હતો તે સમયે 12 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ હતી. 20મી સદીમાં સંક્રાંતિ 13-14 જાન્યુઆરીએ તથા હાલ 14 તો ક્યારેક 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે. 21મી સદી સમાપ્ત થતા-થતાં સંક્રાંતિ 15-16 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

આ છે કારણઃ-

સૂર્ય દર મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. એક રાશિની ગણના 30 અંશની હોય છે. સૂર્ય એક અંશની લંબાઈ 24 કલાકમાં પૂરી કરે છે. પંચાંગ કર્તા ડો. વિષ્ણુ કુમાન શર્માનું કહેવું છે કે અયનાંશ ગતિમાં અંતરને લીધે 71-72 વર્ષમાં એક અંશ લંબાઈનું અંતર આવે છે. અંગ્રેજી કેલેન્ડરના હિસાબે એક વર્ષમાં 365 દિવસ અને છ કલાકનો હોય છે, એવી વખતે પ્રત્યેક ચોથુ લર્ષ લીપ ઈયર પણ હોય છે. ચોથા વર્ષમાં આ સિવાય છ કલાક જોડાઈને એક દિવસ બને છે. આ કારણે મકર સંક્રાંતિ દર ચોથા વર્ષે એક દિવસ પછી મનાવવામાં આવે છે.

દર વર્ષે અડધો કલાક મોડુ થાયઃ-

-દર વર્ષ સૂર્યનું આગમન 30 મિનિટ પછી થાય છે. દર ત્રીજા વર્ષે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એક કલાક મોડેથી થાય છે. 72 વર્ષમાં આ અંત એક દિવસનો હોય છે. જો કે અધિકમાન-ક્ષયમાસને લીધે સમાયોજન થતું રહે છે(પંડિતોના કહેવા પ્રમાણે)

સંક્રાંતિની સ્થિતિઃ- 13 જાન્યુઆરીએ હતી. સન્ 1900, 01, 02, 1905, 06, 09, 10, 13, 14, 17, 18, 21, 22, 25, 26, 29, 33, 37, 41, 45, 49, 53, 57, 61 1965 માં

આ વર્ષોમાં 15મી આવશે ઉત્તરાયણઃ-

-2012, 16, 20, 21, 24, 28, 32, 36, 40, 44, 47, 48, 51, 52, 55, 56, 59, 60, 63, 64, 67, 68, 71, 72, 75, 76, 79, 80, 83, 84,86, 87, 88, 90, 91, 92, 94, 95, 99 અને 2100 માં(પંચાગોમાં મળેલી જાણકારી પ્રમાણે)


આ વર્ષે 15મી એ જ ઉત્તરાયણ મનાવવું શાસ્ત્ર સમ્મતઃ- સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાંતિ છે. સૂર્યનો ધનમાંથી મકરમાં પ્રવેશ 14મી જાન્યુઆરીએ રાત્રે 12-58 મિનિટે થશે. આ સ્થિતમાં ધર્મ શાસ્ત્ર અનુસાર આ પર્વ 15મીએ મનાવવો શાસ્ત્ર સમ્મત ગણાશે. પં. અરવિંદ પાંડેના કહેવા પ્રમાણે 14 જાન્યુઆરીએ મોડી રાત પછી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. એવી વખતે સંક્રાંતિ પુષ્યકાળ 15 જાન્યુઆરીએ મનાવાવમાં આવશે. પુણ્યકારનો અર્થ છે સ્નાન-દાન વગેરે.


મકર સંક્રાંતિ છે શ્રેષ્ઠ અવસર: ગ્રહોને અનુકૂળ થશે આવી ઉપાસનાથી
સંક્રાંતિ પર સ્નાન સાથે બોલો આ સૂર્ય સ્નાન.. થશે ખૂબ જ પ્રગતિ
મકર સંક્રાંતિ: આ ઉપાય અપાવશે મનગમતી નોકરી
ઉત્તરાયણ પર કરો આ ઉપાય, તમે પણ બની જશો માલામાલ
ઉત્તરાયણ : રાશિ પ્રમાણેના દાનથી, મળશે અનેક ગણું ફળ
.. તો આ માટે ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ!
આ વખતે ઉત્તરાયણ ક્યારે? 14 કે 15 જાન્યુઆરીએ?
મકર સંક્રાંતિ પર ગંગા સ્નાનનું મહત્વ કેમ?
ઉત્તરાયણ: સૂર્ય ઉપાસના પાછળ છુપાયેલું છે આ રહસ્ય
ઉત્તરાયણ પછી જ ભીષ્મએ શા માટે પ્રાણ ત્યાગ્યો હતો?

ટિપ્પણીઓ નથી: